સુદાનમાં પેરા મિલિટરી રેપિડ સપોર્ટ ફોર્સે કરેલા હુમલામાં 25 લોકોના મોત
RSF એ અબુ શૌક કેમ્પ માર્કેટમાં 4 શેલ છોડ્યા હતાં હુમલામાં 30થી વધારે લોકો ઈજાગ્રસ્ત નવી દિલ્હીઃ શ્ચિમી સુદાનના ઉત્તર ડાર્ફુર રાજ્યની રાજધાની અલ ફાશરમાં અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સ (RSF) દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા 25 લોકો માર્યા ગયા છે અને 30 અન્ય ઘાયલ થયા છે. ઉત્તર ડાર્ફુર રાજ્યના આરોગ્ય પ્રમુખ ઇબ્રાહિમ ખાતિરે 27 ઓગસ્ટે […]