પીએમ મોદી 54 ભારતીય પેરા-એથલીટો સાથે વાતચીત કરશે
આવતીકાલે 54 ભારતીય પેરા-એથલીટો સાથે વાતચીત પીએમ મોદી વિડીયો કોન્ફરન્સ દ્વારા કરશે વાતચીત 24 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર સુધી યોજાશે ટોક્યો ઓલિમ્પિક દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા ટોક્યો પેરા ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવા માટે જાપાન જઈ રહેલા 54 ભારતીય પેરા-એથલીટો સાથે વાતચીત કરશે. જાપાનમાં યોજાનારી ટોક્યો પેરા ઓલિમ્પિક ગેમ 2020, 24 […]