દિલ્હીમાં વાયુ પ્રદૂષણ મામલે સંસદ પરિસરમાં વિપક્ષનો દેખાવો, ભાજપ-AAP ઉપર કર્યાં આકરા પ્રહાર
નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરમાં સતત વધી રહેલા વાયુ પ્રદૂષણને લઈને આજે સંસદ પરિસરમાં વિપક્ષી સાંસદોએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાંસદોએ મકર દ્વારની સામે માસ્ક પહેરીને અને પોસ્ટરો સાથે સરકાર પાસે નક્કર કાર્યવાહીની માંગ કરી હતી. કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે પ્રદૂષણના મુદ્દે કંઈક કરવું તે સરકારની જવાબદારી છે. “નાના બાળકો મુશ્કેલીમાં છે, […]


