1. Home
  2. Tag "Parshotam rupala"

સંયુક્ત કુટુંબ વ્યવસ્થા આપણા સમાજ જીવનનું અભિન્ન અંગ :કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા

અમદાવાદઃ સુરતના વરાછના મિનિબજાર સ્થિત સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે કેન્દ્રીય પશુપાલન, ડેરી અને મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલા અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘ધી રચના કો-ઓપ. ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર સોસાયટી’ દ્વારા ‘સંયુક્ત પરિવાર વિચાર ગોષ્ઠિ’ યોજાઈ હતી. તેમજ 26મી વાર્ષિક સાધારણ સભા, વિદ્યાર્થી સન્માન સમારોહ તથા સિલ્વર જ્યુબિલી સમાપન વર્ષ સમારોહ પણ […]

પશુપાલકો – મત્સ્યપાલકો અને ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડના માધ્યમથી આર્થિક ફાયદો થશે- કેન્દ્રિય મંત્રી 

આણંદ,; સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરના એગ્રો-ઇકોનોમિક રિસર્ચ સેન્ટર દ્વારા “ભારતમાં ડેરી અને મત્સ્યોદ્યોગ વિકાસમાં કિસાન ક્રેડિટ કાર્ડની ભૂમિકા : સ્થિતિ, પડકારો અને ભવિષ્ય વિષયક યોજાયેલ બે દિવસીય કોંન્કલેવનો શુભારંભ કાર્યક્રમ કેન્દ્રિય પશુપાલન મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે પરષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, પશુપાલકોએ હવે નવા નવા પ્રયોગો દ્વારા પશુપાલન અને ફીશરીઝ […]

ગુજરાતમાં ખરીફ ડુંગળીની આજથી ખરીદી શરૂ કરાશે

નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (નાફેડ), ભારત સરકારના નિર્દેશ પર, ગુજરાતમાં ડુંગળીના ઘટતા ભાવના મુદ્દાને ઉકેલવા માટે ખરીફ ડુંગળીની ખરીદી શરૂ કરશે. ભારત સરકારના આ પગલાથી રાજ્યમાં ડુંગળીના બજારને સ્થિરતા મળશે. રાજ્યમાં ખરીફ સિઝનના અંતમાં ડુંગળીના મંદીના ભાવને કારણે પરિસ્થિતિનો તાગ મેળવતા, ગ્રાહક બાબતોના વિભાગે નાફેડને ગુજરાતના ત્રણ મુખ્ય બજારોમાંથી ડુંગળીની ખરીદી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code