અમદાવાદમાં ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવના સાથે મુસ્લિમ મહિલાઓ યોગાભ્યાસમાં બની સહભાગી
યોગ એ ધાર્મિક માન્યતાઓથી ઉપર માનવ સ્વાસ્થ્ય-કલ્યાણ સાથે જોડાયેલો છે, યોગ બોર્ડના કાર્યક્રમથી મેદસ્વિતા મુક્ત ગુજરાત‘ અભિયાનને સફળતા મળી મુસ્લિમ મહિલાઓની યોગમાં સહભાગી સમાજમાં એકતા અને સૌહાર્દનો મજબૂત સંદેશો આપે છે અમદાવાદઃ તંદુરસ્ત સ્વાસ્થ્યની પ્રાપ્તિ માટે ધર્મ કે જાતિ કોઈ અવરોધ બનતા નથી. સમગ્ર સૃષ્ટિ એક પરિવાર છે, ‘વસુધૈવ કુટુંબકમ્’ની આ જ ભાવના સાથે અમદાવાદ ખાતે […]


