1. Home
  2. Tag "passengers in trouble"

ગુજરાતમાં સોમવારે ઈન્ડિગોની 44થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ, પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા

અમદાવાદમાં 44 રાજકોટમાં-4, સુરતમાં -3, અને વડોદરામાં-1 ફલાઈટ કેન્સલ થઈ, પ્રવાસીઓ માટે ખાસ ટ્રેનો દોડાવાતા રાહત, એરપોર્ટ પર ટ્રેનનું બુકિંગ કરવા માટે RCTCનું કાઉન્ટર શરૂ કરાયું અમદાવાદઃ દેશભરમાં ઈન્ડિગો એરલાઈન્સના ધાંધિયા ચાલી રહ્યા છે. ગુજરાતમાં અમદાવાદ સહિત શહેરોમાં આજે 6ઠ્ઠા દિવસે પણ સવારે 9 વાગ્યા સુધીમાં 26 ફ્લાઈટ રદ કરવામાં આવી હતી. જ્યારે  અમદાવાદ એરપોર્ટની […]

ગુજરાતમાં ઈન્ડિગોની એક ડઝન ફ્લાઈટ રદ થતા એરપોર્ટ પર પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો

રાજકોટથી ઈન્ડિગોની 8 ફ્લાઈટ્સ રદ કરતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા, વડોદરાથી મુંબઈ, દિલ્હી. પૂણે અને ગોવાની ફ્લાઈટ પણ રદ કરાઈ, અમદાવાદમાં ઈન્ડિગોની ફ્લાઈટ મોડી થતાં પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો અમદાવાદઃ છેલ્લા કેટલાક દિવસથી ઈન્ડિગોની વિમાની સેવા અનિયમિત બની રહી છે. સ્ટાફની અછતને કારણે ઈન્ડિગો ફ્લાઈટની સેવાને અસર પડી રહી છે. રાજ્યમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત એરપોર્ટ […]

ઘોઘા-હજીરા વચ્ચેની ફેરી સર્વિસ જાણ કર્યા વિના બંધ કરતા મુસાફરો અટવાયા

ભાવનગરઃ જિલ્લાના ઘોઘાથી સુરતના હજીરા વચ્ચે ચાલી રહેલી રો-પેક્સ ફેરી સર્વિસ ખૂબજ લોકપ્રિય બની રહી છે, અને મુસાફરો તથા માલવાહક વાહનો પણ તેનો બહોળો ઉપયોગ કરી રહ્યા છે. ગુરૂવારથી જહાજની મરામત કરાવવામાં આવી રહી છે. સંચાલકો તેની રૂટિન ચેક-અપ અને મરામત ગણાવે છે. પરંતુ અચાનક અને કોઇ ઘોષણા કરાયા વિના ફેરી રવિવાર સુધી બંધ કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code