અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરીની રાતે ધરપકડ કરી સરઘસ કાઢવા સામે કોંગ્રેસનો વિરોધ
કોંગ્રેસના પૂર્વ MLA પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો, પોલીસે પાટિદાર દીકરીને જોયા જાણ્યા વિના આરોપી બનાવી દીધી પોલીસે રાતે 12 વાગે ધરપકડ કરીને સરઘસ કાઢતા વિરોધ અમરેલીઃ શહેર અને જિલ્લામાં ભાજપના નેતાઓની અંદરોઅંદરની લડાઈ હવે જાહેરમાં થઈ રહી છે. તાજેતરમાં જ ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરીયાને બદનામ કરવા લખાયેલા લેટર મુદ્દે હવે રાજકારણ વધુ ગરમાયું છે. […]