ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચે મુલાકાત, શાંતિ યોજના પર થઈ ચર્ચા
ફ્લોરિડા, 29 ડિસેમ્બર 2026: યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ ફ્લોરિડામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે શાંતિ યોજના પર ચર્ચા કરી હતી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ બેઠકને ખૂબ જ સફળ ગણાવી અને કહ્યું કે, શાંતિ વાતચીતમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. તેમણે કહ્યું કે રશિયા અને […]


