મેઘરજમાં મોડીરાતે બે જુથ બાખડી પડ્યા, પથ્થરમારો, વાહનોમાં તોડફોડ
સામાન્ય બાલોચાલી બાદ બે જુથ સામસીમે આવી ગયા, પથ્થરમારામાં હોમગાર્ડ સહિત 6 લોકો ઘવાયા, એસપી સહિત પોલીસના અધિકારીઓ દોડી ગયા મોડાસાઃ અરવલ્લી જિલ્લાના મેઘરજમાં ગઈ મોડી રાતે સામાન્ય બોલાચાલીમાં બે જુથ બાખડી પડ્યા હતા. અને બન્ને જુથો દ્વારા સામસામે પથ્થરમારો કરાયો હતો અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી, સ્થિતિ તંગ બનતા પોલીસનો કાફલો દાડી […]