રાજકોટમાં ગંદકી કરનારા લોકો સામે દંડનીય કાર્યવાહી, 10 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું
રાજકોટઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત તા.15 ઓક્ટોબરથી 16 ડિસેમ્બર દરમિયાન સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના તમામ જાહેર સ્થળોએ સ્વચ્છતા માટેની ઝૂંબેશ દરમિયાન અવેરનેસ માટે શહેરીજનોને પણ જાગૃત કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત શહેરને પ્લાસ્ટિક મુકત કરવા મ્યુનિ.ના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં જાહેરમાં ગંદકી ફેલાવનારા તેમજ કચરો ફેંકતા […]