ઈરાનના ખામોનીમા મોતના વિરોધમાં પાકિસ્તાનમાં અમેરિકન દૂતાવાસ પર હુમલો, 10ના મોત
કરાચી, 1 માર્ચ 2026: 10 killed in police firing as mob attacks US embassy in Pakistan અમેરિકા અને ઈઝરાઈલના સંયુક્ત હુલામાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીનું મોત નિપજતા તેના વિરોધમાં પાકિસ્તાનના કરાચીમાં હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન એક ટોળાએ યુએસ એમ્બેસીના પરિસરમાં આગ લગાવી અને તોડફોડ કરી હતી. કરાચીમાં લોકો હિંસક વિરોધ સાથે રસ્તા પર […]


