મહિસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ માછીમારી બોટમાં નદીપાર કરતા લોકો
નજીકનો કોઈ વૈકલ્પિક માર્ગ ન હોવાથી લોકોને 60 કિમીનું ચક્કર ન કાપવું પડે છે, લોકો નાવડીમાં બેસીને નદીપાર કરી રહ્યા છે, માછીમારો બોટમાં વધુ લોકોને બેસાડતા હોવાતી દૂર્ઘટનાની શક્યતા પાદરાઃ મહિસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડતા 21 લોકોનો ભોગ લેવાયો હતો. આ બ્રિજ તૂટી પડતા મહીસાગરના કાંઠા વિસ્તારના લોકોને નદી પાર કરવામાં ભારે મુશ્કેલીનો […]