2026ના નૂતન વર્ષના પ્રથમ દિને તમામ મંદિરોમાં દર્શન માટે લોકો ઉમટી પડ્યાં
અમદાવાદ, 1 જાન્યુઆરી 2026: People thronged all the temples for darshan on the first day of the New Year 2026. ગુજરાતભરમાં આજે વર્ષ 2026ના નૂતન વર્ષના પ્રથમ દિવસે સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર, દ્વારકાધિશ મંદિર, અંબાજી મંદિર, પાવાગઢ અને ચોટિલામાં ચાંમુડા મંદિર, સાળંગપુરમાં કષ્ટભંજન મંદિર સહિત તમામ મંદિરોમાં દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. ભાવિકોએ […]


