લોક સંસ્કૃતિની ધરોહર એવા લોકમેળાઓને પુનઃ ઉજાગર કરવા મંત્રી હર્ષ સંઘવીની પહેલ
માત્ર 7 કલાકમાં 900થી વધુ લોકોએ પોતાના ગામ, શહેરના મેળાઓની માહિતી આપી, કેટલાક ગામોમાં એવા ભાતીગળ મેળાઓ યોજાય છે, પણ રાજ્યના લોકોને જાણ હોતી નથી, ઘણાબધા લોકમેળાઓ પાછળ લાકવાયકા જોડાયેલી છે ગાંધીવગરઃ રાજ્યના વિવિધ યાત્રાધામો, ગામો, જિલ્લાઓમાં યોજાતા મેળાને નવી ઓળખ આપવા રાજ્યના યુવા, સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીએ અનોખો પ્રયાસ કર્યો છે. મંત્રી હર્ષ સંઘવીએ ફેસબુકના માધ્યમથી રાજ્યના નાગરિકોને […]