1. Home
  2. Tag "personal information"

ગૂગલ પરથી આ રીતે ડિલીટ કરો તમારી વ્યક્તિગત જાણકારી, ખુબજ આસાન પદ્ધતી

ઘણા લોકો એવું ચાહે છે કે તેમના વિશે ગૂગલ પર સર્ચ કરીએ તો રિઝલ્ટ મળે, પણ ઘણા લોકો એવું નથી ઈચ્છતા. કેટલીક વખત સોશિયલ મીડિયા એકાઉન્ટ, ફોન નંબર, ઘરનું એડ્રેસ અને બેંક ડિટેલ પણ ઓનલાઈન પલબ્ધ થઈ જાય છે. સૌથી મોટી સમસ્યા તો ત્યારે થાય છે જ્યારે આ ડિટેલ ગૂગલ પર દેખાવા લાગે છે. આજના […]

હવે તમારી અંગત માહિતી સુરક્ષિત રહેશે! સરકાર દ્વારા ડિજિટલ પર્સનલ ડેટા બિલ લાવવામાં આવ્યું.

નવી દિલ્હી:  કેન્દ્ર સરકારે ડિજિટલ પર્સનલ ડેટા બિલ 2022નો ડ્રાફ્ટ રજૂ કર્યો છે. આ અધિનિયમનો હેતુ ડિજિટલ વ્યક્તિગત ડેટા સંબંધિત નિયમન પ્રદાન કરવાનો છે. તે વ્યક્તિઓના વ્યક્તિગત ડેટાને સુરક્ષિત રાખવાના અધિકાર અને કાયદા અનુસાર જરૂરી વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કરવાની જરૂરિયાત બંનેને માન્યતા આપે છે. એક અહેવાલ મુજબ, આ ડ્રાફ્ટમાં સૌથી નોંધપાત્ર ફેરફારો સોશિયલ મીડિયા અને […]

ગૂગલ લાવ્યું નવું ટૂલ હવે તમારી અંગત માહિતીને સર્ચમાંથી હટાવી શકશો

યુઝર્સની ગોપનીયતા પર વિશ્વભરમાં ટીકાનો સામનો કર્યા પછી, ગૂગલે શોધમાંથી વ્યક્તિગત માહિતી દૂર કરવા માટે એક નવું ટૂલ રજૂ કર્યું છે. ‘રિઝલ્ટ્સ અબાઉટ યુ’ નામના આ ટૂલ દ્વારા, યુઝર્સ મોબાઈલ નંબર, ઈમેલ અને ઘરનું સરનામું સહિત વ્યક્તિગત ઓળખી શકાય તેવી માહિતી દૂર કરવા માટે Google ને સીધી વિનંતી કરી શકશે.જો કે, શરૂઆતમાં આ ફીચર એન્ડ્રોઇડ […]

પોતાની અંગત માહિતીને સુરક્ષિત રાખો, ભૂલથી પણ ન કરો આ કામ

આ છે સૌથી કોમન પાસવર્ડ સૌથી વધારે લોકોને પસંદ આ પાસવર્ડ સર્વેમાં થયો ખુલાસો લોકો પોતાની કેટલીક જાણકારીને સુરક્ષિત રાખવા માટે અનેક પ્રકારના પાસવર્ડનો ઉપયોગ કરતા હોય છે, આ બાબતે ક્યારેક કોઈ ભારે –ભરખમ પાસવર્ડનો ઉપયોગ કરતા હોય છે તો કોઈક લોકો એકદમ સરળ પાસવર્ડનો ઉપયોગ કરતા હોય છે. આવામાં પાસવર્ડને લઈને કરવામાં આવેલા સંશોધનમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code