પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો થયો,એક દિવસની રાહત બાદ હવે આ છે નવો ભાવ
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો એક દિવસની રાહત બાદ વધ્યા ભાવ પેટ્રોલનો ભાવ 21 થી 25 પૈસા વધ્યો દિલ્હી:પેટ્રોલ-ડીઝલની કિમતમાં દિન પ્રતિદિન વધારો થતો જોવા મળે છે.જેને પગલે આમ જનતા આર્થિક સંકડામણનો સામનો કરી રહી છે.એક દિવસ ભાવ સ્થિર રહ્યા બાદ આજે ફરી એકવાર કિમતોમાં વધારો થયો છે.આ સાથે દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ નવા રેકોર્ડ સ્તરે […]