ગુજરાતમાં ફાર્મસી કોલેજોમાં તા.9મીને મંગળવારથી પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટેશનનો પ્રારંભ
અમદાવાદઃ ગુજરાતમાં ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થતાં જ હવે એન્જિનિયરિંગ કોલેજો તેમજ ફાર્મસી કોલેજોમાં પ્રવેશની મોસમ શરૂ થઈ છે. જેમાં એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (એસીપીસી) દ્વારા ડિગ્રી ઇજનેરી કોલેજોની 68,800 બેઠક પરની ઓનલાઇન રજિસ્ટ્રેશન કાર્યવાહીનો તા.2જીને મંગળવારથી પ્રારંભ થયો છે, જેના બે દિવસમાં કુલ 2586 વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ. આ રજિસ્ટ્રેશન કાર્યવાહી 22 […]