ડિગ્રી-ડિપ્લોમાં ફાર્મસીમાં પ્રવેશ માટે 14604 વિદ્યાર્થીઓનો મેરીટલિસ્ટમાં સમાવેશ
વિદ્યાર્થીઓ 15 જૂન સુધી ચોઈસ ફીલિંગ કરી શકશે, 17 જૂને ફાર્મસીનું ફાઈનલ મેરિટ લિસ્ટ જાહેર કરાશે, આ વર્ષે પ્રોવિઝનલ મેરીટ લિસ્ટમાં 3396 જેટલા ઓછા વિદ્યાર્થીઓનો સમાવેશ અમદાવાદઃ રાજ્યમાં એસીપીસી દ્વારા ડિગ્રી-ડિપ્લામોના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની કાર્યવાહી ચાલી રહી છે. એસીપીસીએ જાહેર કરેલા ડીગ્રી અને ડિપ્લોમા ફાર્મસીના 18 હજાર વિદ્યાર્થીઓના પ્રોવિઝનલ મેરીટ લિસ્ટની સામે આ વર્ષે 14,604 […]