કંગાળ પાકિસ્તાન સરકારી એરલાઇન PIA વેચશે, 23 ડિસેમ્બરે લાઈવ હરાજી થશે
પાકિસ્તાનની આર્થિક હાલત એટલી હદે બગડી ગઈ છે કે તેને પોતાની સરકારી એરલાઇન પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA) પણ વેચવી પડી રહી છે. વડાપ્રધાન શાહબાઝ શરીફે જાહેરાત કરી છે કે, 23 ડિસેમ્બર 2025ના રોજ આ એરલાઇનની હરાજીનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે. આ નિર્ણય IMFના કડક દબાણ અને બેલઆઉટ પેકેજની કડક શરતોના કારણે લેવામાં આવ્યો છે. PIAને […]


