જૈનોના આસ્થા કેન્દ્ર એવા આબુના દેલવાડાની કાલે 22મી માર્ચે તિર્થયાત્રા શરૂ કરાશે
4000 જૈન શ્રાવકો પગપાળા પહાડના રસ્તે ચઢીને દેલવાડા આવશે 65 વર્ષ બાદ 22મી માર્ચના દિવસે ફરીથી બંધ થયેલી પરંપરાને પુનર્જીવિત કરાશે, દેલવાડાના દેરામાં એક દિવસીય કાર્યક્રમની ઉજવણી કરાશે અમદાવાદઃ રાજસ્થાનમાં આબુમાં આવેલા દેલવાડા જૈનો માટે આસ્થાનું અને આધ્યાત્મિક ઊર્જાનું કેન્દ્ર ગણાય છે. દેલવાડાના દેરા વાસ્તુકલા અને શિલ્પ માટે ખુબ વિખ્યાત છે આશરે આજથી 100 વર્ષ […]