મિશેલ સ્ટાર્કે પિંક બોલ ડે-નાઈટ ટેસ્ટમાં ઈતિહાસ રચ્યો, વસીમ અકરમના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી
નવી દિલ્હી: મિશેલ સ્ટાર્ક પિંક બોલ ડે નાઈટ ટેસ્ટ: ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે આજે ગાબા ખાતે શરૂ થયેલી બીજી એશિઝ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે શાનદાર શરૂઆત કરી હતી. સ્ટાર્કે પહેલી ઓવરમાં બેન ડકેટને ગોલ્ડન ડક પર આઉટ કર્યો અને પછી બીજી ઓવરમાં ઓલી પોપને આઉટ કર્યો. આનાથી ઇંગ્લેન્ડ માટે શરૂઆતથી જ મુશ્કેલીઓ ઊભી થઈ. બે […]


