અમદાવાદમાં રિટાયર્ડ DGના ઘરમાં પિસ્તલની ચોરી કેસમાં ઘરઘાટીની ધરપકડ
અમદાવાદ, 16 માર્ચ 2026: Servant arrested in case of pistol theft from retired DG’s house શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં ગોયલ ઇન્ટરસિટીમાં રહેતા રિટાયર્ડ ડીજીના ઘરમાં લાયસન્સવાળી પિસ્તોલની ચોરી કેસમાં પોલીસે ત્વરિત તપાસ કરીને નાસી ગયેલા ઘરઘાટીની પિસ્તોલ સાથે ધરપકડ કરી છે. ઘરઘાટીએ સમાજમાં રોલો પાડવા માટે તેમજ સોશિયલ મીડિયા માટે રીલ બનાવવા પિસ્તોલની ચોરી કરી હોવાની […]


