દક્ષિણ કોરિયામાં વિમાન દુર્ઘટનામાં 179 મુસાફરોના મોતની આશંકા
દક્ષિણ કોરિયામાં વિમાન દુર્ઘટનામાં જેજુ એર ફ્લાઇટમાં સવાર 181 મુસાફરોમાંથી 179 મુસાફરોના મૃત્યુની આશંકા. પ્લેન બેંગકોકથી મુઆન જઈ રહ્યું હતું, જે સિઓલથી લગભગ 290 કિલોમીટર દૂર છે. જેજુ એરલાઈન્સનું વિમાન આજે સવારે મુઆન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે અકસ્માત સર્જાયો હતો. દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 124 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. 6 ક્રૂ […]