પીએમ મોદી 30મી મેના રોજ પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન સ્કીમ હેઠળ લાભો જાહેર કરશે
દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 મે 2022ના રોજ સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન સ્કીમ હેઠળ લાભો જાહેર કરશે.વડાપ્રધાન શાળાએ જતા બાળકોને શિષ્યવૃત્તિ ટ્રાન્સફર કરશે.આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કાર્યક્રમ દરમિયાન બાળકો માટે PM CARES ની પાસબુક અને આરોગ્ય કાર્ડ બાળકોને સોંપવામાં આવશે. લાભાર્થી બાળકો તેમના વાલીઓ/સંભાળ રાખનારાઓ અને […]