જયપુર અકસ્માત પર PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, સહાયની જાહેરાત કરી
નવી દિલ્હીઃ જયપુરના હરમારાના લોહામંડી વિસ્તારમાં એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો, જેમાં ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટમાં લખ્યું કે, “રાજસ્થાનમાં થયેલા અકસ્માતમાં જાનમાલના નુકસાનથી હું દુઃખી છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા […]


