વડાપ્રધાન મોદી આજે સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓ સાથે કરશે સંવાદ,1.7 લાખથી વધુ લાભાર્થીઓને ઈ-પ્રોપર્ટી કાર્ડનું કરશે વિતરણ
મધ્યપ્રદેશના લાભાર્થીઓ સાથે કરશે પીએમ મોદી સંવાદ સ્વામિત્વ યોજનના લાભાર્થીઓ સાથે કરશે વાત 1.7 લાખથી વધારે લોકોને મળશે લાભ નવી દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ રોજ 6 ઓક્ટોબરના રોજ મધ્ય પ્રદેશમાં સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બપોરે 12:30 વાગ્યે સંવાદ કરશે. વડાપ્રધાન આ પ્રસંગે યોજના હેઠળ 1,71,000 લાભાર્થીઓને ઈ-પ્રોપર્ટી કાર્ડનું વિતરણ પણ કરશે. […]