પીએમ મોદી 19 નવેમ્બરે ઉત્તર પ્રદેશના ઝાંસીની મુલાકાતે,એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલના પ્રથમ પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસ
પીએમ મોદી 19 નવેમ્બરે ઉત્તર પ્રદેશના ઝાંસીની લેશે મુલાકાત એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલના પ્રથમ પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસ દિલ્હી :આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ઉત્તર પ્રદેશના પ્રવાસે છે અને આ વખતે તેઓ ઝાંસીની મુલાકાત લેશે.મુલાકાત દરમિયાન સાંજે લગભગ 5.15 કલાકે ‘રાષ્ટ્ર રક્ષા સમર્પણ પર્વ’ના પ્રસંગે સંરક્ષણ ક્ષેત્ર માટે બહુવિધ પહેલોનો […]


