રાજકોટમાં વડાપ્રધાન મોદીએ લાઇટ હાઉસ પ્રોજેકટનું ડ્રોન દ્વારા કર્યું નિરીક્ષણ
રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા રૈયા સ્માર્ટ સિટી એરિયા ખાતે રૂ.118 કરોડના ખર્ચે નિમર્ણિ પામી રહેલા લાઈટહાઉસ પ્રોજેક્ટ આવાસ યોજનાની કાર્ય પ્રગતિનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ડ્રોન કેમેરાથી નિરીક્ષણ કર્યું હતું. આ પ્રોજેક્ટનું ઈ-ખાતમુહૂર્ત વડાપ્રધાનના હસ્તે જાન્યુઆરી,2021માં કરવામાં આવ્યુ હતું. આ અવસરે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સને 2022 સુધીમાં સૌને ઘરનું […]


