1. Home
  2. Tag "PMI INDEX"

કોરોનાની બીજી લહેર વચ્ચે સર્વિસ સેક્ટરમાં પણ સુસ્તી, PMI 8 મહિનાના તળિયે

કોરોના મહામારી વચ્ચે દેશના સર્વિસ સેક્ટરમાં પણ મંદીનો માહોલ સર્વિસ સેક્ટરનો PMI મે માસમાં 8 માસના તળિયે જોવા મળ્યો મે મહિનામાં સર્વિસ સેક્ટરનો PMI ઘટીને 46.4 ટકા નોંધાયો નવી દિલ્હી: કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન આર્થિક ગતિવિધિઓ મંદ પડ્યા બાદ દેશના સર્વિસ સેક્ટરમાં પણ સુસ્તીનો માહોલ જોવા મળ્યો છે. સર્વિસ સેક્ટરનો PMI મે માસમાં 8 […]

ફેબ્રુઆરીમાં સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં નોંધાઇ વૃદ્વિ, અર્થતંત્રમાં રિકવરીના સંકેત

ભારતીય અર્થતંત્રમાં રિકવરીના સંકેત સેવા ક્ષેત્રનો PMI ફેબ્રુઆરીમાં નોંધપાત્ર રીતે વધી 55.30 થયો 50થી ઉપરના ઇન્ડેક્સને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવાય છે નવી દિલ્હી: ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર છે. સેવા ક્ષેત્રનો IHS માર્કિટ પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ જે જાન્યુઆરીમાં 52.80 હતો તે ફેબ્રુઆરીમાં નોંધપાત્ર રીતે વધી 55.30 રહ્યો હતો. 50થી ઉપરના ઇન્ડેક્સને જે તે ક્ષેત્રનું […]

વર્ષ 2021નો શુભ પ્રારંભ: ઉત્પાદન ક્ષેત્રનો PMI વધીને 3 મહિનાની ટોચે

કોરોના મહામારી વચ્ચે ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર ભારતના PMI ઇન્ડેક્સમાં ઝડપી વૃદ્વિ જોવા મળી છે રોજગારમાં કાપની ગતિ 10 મહિનાની નીચી સપાટીએ રહી છે નવી દિલ્હી:  કોરોના મહામારી વચ્ચે સારા સમાચાર છે. માગ તથા ઉત્પાદનમાં વધારો થતાં ભારતના જાન્યુઆરીના ઉત્પાદન ક્ષેત્રના પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સમાં ઝડપી વૃદ્વિ જોવા મળી છે. પીએમઆઇ રિપોર્ટ અનુસાર જાન્યુઆરીમાં રોજગારમાં […]

કોરોનાને કારણે ચીનનો પીએમઆઇ ઇન્ડેક્સ ઘટીને 51.90 થયો

કોરોનાને કારણે ડિસેમ્બર મહિનામાં ચીનમાં ઉત્પાદન ક્ષેત્રની વૃદ્વિ ધીમી પડી ચીનનો ઉત્પાદન ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ ડિસેમ્બરમાં ઘટીને 51.90 નોંધાયો ચીનમાં સેવા ક્ષેત્રમાં પણ સુધારો મંદ ગતિનો રહેવા પામ્યો છે બીજિંગ: કોરોનાને કારણે ડિસેમ્બર મહિનામાં ચીનના ઉત્પાદન ક્ષેત્રની વૃદ્વિ ધીમી પડી હતી પરંતુ અન્ય મોટા દેશની સરખામણીએ ચીન ઉત્પાદન ક્ષેત્રમાં આગેવાની ધરાવે છે. ચીનને પણ […]

ભારતના સર્વિસ સેક્ટરમાં ગ્રોથના સંકેત, PMI વધીને 54.1% નોંધાયો

ભારતના મેન્યુફેક્ચરિંગ સેક્ટર બાદ સર્વિસ સેક્ટરમાં પણ સુધારાના સંકેત ભારતનો ઑક્ટોબર મહિનાનો PMI વધીને 54.1 ટકા નોંધાયો PMIમાં છેલ્લા 8 મહિનામાં પ્રથમ સકારાત્મક વૃદ્વિ નવી દિલ્હી: ભારતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રિકવરીના સંકેતો બાદ હવે સર્વિસ સેક્ટરમાં પણ કામકાજ વધ્યા હોવાના સંકેત મળ્યા છે. ઑક્ટોબર મહિનામાં સર્વિસ સેક્ટરના PMIમાં પોઝિટિવ ગ્રોથ જોવા મળ્યો છે જે છેલ્લા 8 […]

દેશના અર્થતંત્ર માટે સકારાત્મક સંકેત, સપ્ટેમ્બરમાં ઉત્પાદન કામગીરીમાં નોંધપાત્ર ઉછાળો

– કોવિડ-19 મહામારીની અનિશ્વિતતા વચ્ચે દેશના અર્થતંત્ર માટે સારા સમાચાર – સપ્ટેમ્બર મહિનામાં દેશના ઔદ્યોગિક ક્ષેત્રે કામગીરમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો – PMI ઇન્ડેક્સ સપ્ટેમ્બરમાં વધીને 56.8 નોંધાયો નવી દિલ્હી: કોવિડ-19ના સંકટ વચ્ચે દેશના અર્થતંત્રને લઇને એક સારા સમાચાર છે. દેશમાં ઔદ્યોગિક ક્ષેત્રે સપ્ટેમ્બર મહિનામાં કામગીરીમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. સપ્ટેમ્બરમાં સતત બીજા મહિને ઔદ્યોગિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code