ગુજરાતમાં PMJAY-MA યોજના, છેલ્લા છ વર્ષમાં 2 લાખથી વધુ કેન્સરના દર્દીઓને મળી નિ:શુલ્ક સારવાર
છેલ્લા6 વર્ષમાં કેન્સરના દર્દીઓ માટે સરકારે ₹2,855 કરોડ મંજુર કર્યા, છેલ્લા 2 વર્ષમાં કેન્સરના દર્દીઓએ 1,90,030 કીમોથેરાપી સેશન્સ મેળવ્યા, વર્ષ2024માં GCRIના માધ્યમથી 25,956 દર્દીઓએ સારવાર મેળવી અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) ગરીબ અને મધ્યમ વર્ગ માટે એક વરદાન સાબિત થઇ રહી છે. દર વર્ષે 4 ફેબ્રુઆરીએ ઉજવાતા કેન્સર દિવસના ઉપલક્ષ્યમાં આપણે એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે કેવી રીતે […]