PMJAY યોજનાનો સાત વર્ષમાં 55 કરોડથી વધારે લોકોએ લીધો લાભ
નવી દિલ્હીઃ આજે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)ની સાતમી વર્ષગાંઠ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી વિશ્વની સૌથી મોટી સરકારી ભંડોળ ધરાવતી આરોગ્ય વીમા યોજના, આ યોજનાથી 55 કરોડથી વધુ લોકોને લાભ થયો છે. મંગળવારે, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાએ X પરના તેમના સંદેશમાં જણાવ્યું હતું કે “આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય […]


