સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરી પાસે પોલીસ અને RTOની ડ્રાઈવ, 40 કર્મચારી દંડાયા
સીટબેલ્ટ અને હેલ્મેટની નિયમનો ભંગ કરનારા કર્મચારીઓ દંડાયા કચેરીમાં કામ માટે વાહનો લઈ આવતા લોકો પણ નિયંમ ભંગ કરતા દંડાયા વાહનચાલકો પાસેથી 35000નો દંડ વસુલાયો સુરેન્દ્રનગરઃ શહેરમાં ટ્રાફિકના નિયમોનું યોગ્યરીતે પાલન થાય તે માટે શહેર ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓ દ્વારા સમયાંતરે વાહનોની ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવતું હોય છે. ત્યારે કલેક્ટર કચેરીમાં આવતા કર્મચારીઓ અને […]