મુંદ્રાથી બાડમેર સુધીની 487 કિ.મીની ક્રુડ-ઓઈલની પ્રદુષણ નિયંત્રણ બોર્ડની લીલીઝંડી
ભૂજઃ ગુજરાતમાં પ્રસિદ્ધ એવા ઘુડખર અભ્યારણ્યમાંથી પસાર થતી કચ્છ થી બાડમેર સુધીની ક્રુડ ઓઇલ પાઇપલાઇન યોજનાને રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે લીલીઝંડી આપી દીધી છે. બોર્ડનું માનવું છે કે આ પાઇપલાઇનના કારણે અભ્યારણ્યને કોઇ હાનિ થવાની સંભાવના નથી. જાહેર સુનાવણીમાં પણ કોઇએ આ યોજના અંગે વાંઘો ઉઠાવ્યો નથી. રાજસ્થાનના બાડમેર સ્થિત એચપીસીએલની રિફાઇનરી માટે કચ્છના મુંન્દ્રા […]