યુક્રેન સંઘર્ષના ઉકેલ માટે ટ્રમ્પ-પુતિન વચ્ચે સકારાત્મક વાતચીત : UN
યુક્રેન-રશિયા સંઘર્ષને સમાપ્ત કરવા માટે કરવામાં આવી રહેલા તમામ પ્રયાસોનું સંયુક્ત રાષ્ટ્રએ સ્વાગત કર્યું છે. તેમણે અમેરિકા અને રશિયન નેતાઓ વચ્ચેની ટેલિફોન વાતચીતને “સકારાત્મક” ગણાવી. યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસના ડેપ્યુટી પ્રવક્તા ફરહાન હકે બુધવારે જણાવ્યું હતું કે, યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવાના કોઈપણ પ્રયાસની અમે પ્રશંસા કરીશું જેમાં રશિયા અને યુક્રેન બંને સામેલ હોય. જો તે […]