બનાસકાંઠા જિલ્લામાં આ વખતે બટાકાના ઉત્પાદનમાં 30 લાખ કટ્ટાનો વધારો થશે
ગત વર્ષે સારા ભાવ મળતા આ વખતે બટાકાના વાવેતરમાં વધારો થયો ગત વર્ષે જ્યાં 52,100 હેક્ટર વિસ્તારમાં વાવેતર હતું આ વર્ષે 61000 હેકટરમાં બટાકાનું વાવેતર થયું ડીસાઃ બનાસકાંઠામાં આ વર્ષે બટાકાના વાવેતરમાં વધારો થતાં બટાકાના ઉત્પાદનમાં 30 લાખ કટ્ટાનો વધારો થાય તેવી શક્યતા છે. ગત વર્ષે જિલ્લામાં રાયડા અને એરંડામાં ઉતાર ઓછો આવ્યો હતો. અને […]