મેળામાં જે શ્રવણ અને દર્શન કર્યું એ આત્મસાત કરી સનાતનની જયજયકાર માટે કાર્ય કરવું જોઈએઃ પ.પૂ. દ્વારકેશ લાલજી મહારાજ
અમદાવાદઃ ૫૦,૦૦૦ ચો.મી. માં ફેલાયેલ હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાના (HSSF)નો આજરોજ ભવ્ય સમાપન સમારોહ સાથે આ ભવ્ય મેળાની પૂર્ણાહુતિ થઈ. સમાપન સમારોહમાં સંતોનો સમન્વય જોવા મળ્યો હતો. મેળામાં હાજર દરેક વ્યક્તિને મંગલકામના પ્રદાન કરવા પ.પૂ. દ્વારકેશજી વૈષ્ણવાચાર્ય (કલ્યાણ પુષ્ટિ હવેલી), શ્રી સંતપ્રસાદ સ્વામી (હાલોલ), પ.પૂ. લાલદાસજી , પ.પૂ. પ્રેમદાસજી મહારાજ, પ.પૂ. યોગેશદાસજી મહારાજ, શ્રી ભગવાનદાસ બાપુ, શ્રી […]