1. Home
  2. Tag "prashant bhushan"

સરકાર 10 દિવસમાં જણાવે લોકપાલ પર ક્યારે થશે સિલેક્શન કમિટીની બેઠક?: સુપ્રીમ કોર્ટ

કેન્દ્ર સરકાર તરફથી અટોર્ની જનરલ કે. કે. વેણુગોપાલે કોર્ટને જણાવ્યું છે કે સર્ચ કમિટીના ચેરમેન, જ્યુડિશિયલ અને નોન-જ્યુડિશયલ સદસ્યોની પસંદગી માટે નામોને પેનલ, સિલેક્શન કમિટીને મોકલ્યા છે. નિયમ પ્રમાણે, પીએમની અધ્યક્ષતાવાળી સિલેક્શન કમિટી આના પર નિર્ણય લેશે. અટોર્ની જનરલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે લોકપાલ અને તેના સદસ્યોને લઈને ત્રણ લિસ્ટ સિલેક્શન કમિટીને સર્ચ કમિટીએ […]

અદાલતના અનાદરના કેસમાં પ્રશાંત ભૂષણને મળી નહીં રાહત, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી

સુપ્રીમ કોર્ટે વરિષ્ઠ એડવોકેટ પ્રશાંત ભૂષણને એક અનાદરની અરજીના મામલામાં રાહત આપવાનો ઈન્કાર કર્યો છે. પ્રશાંત ભૂષણે અરજી દાખલ કરીને જસ્ટિસ અરુણ મિશ્રાને આ અનાદરના મામલે કરવામાં આવેલી અરજી પરની સુનાવણી રોકવાની માગણી કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટે આના સંદર્ભેની અરજીને નામંજૂર કરી હતી. અટોર્ની જનરલ કે. કે. વેણુગોપાલે કેન્દ્ર સરકાર તરફથી દાખલ કરવામાં […]