PM મોદીની હત્યાનું કાવતરુ ઘડ્યાની માઓવાદી પ્રશાંત બોસની કબુલાત
દિલ્હીઃ ઝારખંડ પોલીસના હાથ ઝડપાયેલા માઓવાદી પ્રશાંત બોસએ કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. પ્રશાંત બોસ ઉપર એક કરોડનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. તેણે પોલીસ સમક્ષ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરુ ઘડ્યું હતું. તેમજ છત્તીસગઠના ઝીરમ ઘાટીમાં હુમલાનું કાવતરુ ઘડવામાં આવ્યું હતું. ઝારખંડના ડીજીપી નીરજ સિંહાએ જણાવ્યું હતું કે, પ્રશાંત બોસની પૂછપરછમાં અનેક […]