પ્રવાસી ભારતીય સમ્મેલનમાં આજે રાષ્ટ્રપતિ મુર્મુ 57 ભારતીય પ્રવાસીઓને પુરસ્કારથી સમ્માનિત કરશે
17મા પ્રવાસી ભારતીય દિવસ રાષ્ટ્રપતિ મુર્મુ ભારતીય પ્રવાસીઓને કરશે પુરસ્કારથી સમ્માનિત દિલ્હીઃ- પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ વિતેલા દિવસે 17મા પ્રવાસી ભારતીય દિવસનું ઉદ્ધાટન કર્યું હતું જે વિદેશી ભારતીયો સાથે જોડાવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છે. “સુરક્ષિત જાયેં, પ્રશિક્ષિત જાયેં” એક સ્મારક ટપાલ ટિકિટ સુરક્ષિત, કાનૂની, સુવ્યવસ્થિત અને કુશળ સ્થળાંતરના મહત્વને રેખાંકિત કરવા માટે […]