પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબને મળ્યા
નવી દિલ્હી, 05 માર્ચ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફિનિશ રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ સાથે વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી. તેમણે બહુપક્ષીય મંચો પર સહયોગ સહિત પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારો શેર કર્યા. નવી દિલ્હીમાં ભારત અને ફિનલેન્ડ વચ્ચે પર્યાવરણીય સહયોગ, સ્થળાંતર અને ગતિશીલતા ભાગીદારી અને આંકડા સહિત વિવિધ […]


