બ્રાઝિલના રાષ્ટ્રપતિએ PM મોદી સાથે ફોન પર વાતચીત કરી,પશ્ચિમ એશિયાની સ્થિતિ પર કરી ચર્ચા
દિલ્હી: બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોન પર વાત કરી હતી. વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ) એ જણાવ્યું હતું કે બંને નેતાઓએ પશ્ચિમ એશિયા (ઇઝરાયેલ-પેલેસ્ટાઇન સંઘર્ષ)માં ચાલી રહેલા વિકાસ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે આતંકવાદ, હિંસા અને નાગરિકોના જીવ ગુમાવવા પર ઊંડી ચિંતા વ્યક્ત કરી અને પરિસ્થિતિને ઝડપથી […]