અલંગ શિપ યાર્ડ આસપાસના વિસ્તારોમાં દબાણો હટાવાયા બાદ જમીન ફાળવણી અંગે લોકચર્ચા
યાર્ડની આજુબાજુ અને મણારમાં ગૌચરની જમીનમાં તો વર્ષોથી દબાણો હતા, કોઈ ઉદ્યોગ ગૃહને જમીન અપાશે, એવી લોકોમાં ચાલતી અટકળો, એકાએક દબાણો હટાવાતા લોકોમાં આશ્વર્ય ભાવનગરઃ જિલ્લાનો અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના આસપાસના વિસ્તારોમાં વર્ષોથી થયેલા દબાણો દુર કરવામાં આવ્યા છે. અલંગ યાર્ડની આજુબાજુ અને મણાર ગામની ગૌચર, સરકારી પડતર જમીનો વર્ષોથી વાણિજ્ય, રહેણાંકી અને ધાર્મિક દબાણ […]