ભારતપોલ પોર્ટલ આંતરરાષ્ટ્રીય ગુનાઓને રોકવા માટે ખૂબ જ અસરકારક: અમિત શાહ
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા વિકસિત ‘ભારતપોલ’ પોર્ટલ લોન્ચ કર્યું હતું. આ પ્રસંગે અમિત શાહે CBI અધિકારીઓ અને કર્મચારીઓને પોલીસ મેડલ પણ અર્પણ કર્યા હતા. ‘ભારતપોલ’ પોર્ટલના લોન્ચિંગ સમયે પોતાના સંબોધનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, “આજે અમે ‘ભારતપોલ’ના લોન્ચિંગ માટે અહીં એકઠા થયા છીએ. આ […]