વડોદરામાં સ્મશાનના ખાનગીકરણ સામે કોંગ્રેસે મ્યુનિ.કચેરી સામે કર્યો વિરોધ
કોંગ્રેસના કાર્યકરોએ પ્લે કાર્ડ, બેનરો પ્રદર્શિત કરીને ભારે વિરોધ કર્યો, કોંગ્રેસનો મ્યુ. કમિ.ને પ્રશ્ન, સ્મશાનના ખાનગીકરણનો પરિપત્ર કયા આધારે કર્યો, એજન્સીઓને સ્મશાનનો વહિવટ સોંપાતા પ્રથમ દિવસે મૃતકના સગાઓને જાતે લાકડાં-છાણા મુકવા પડ્યા વડોદરાઃ શહેરના 31 જેટલા સ્મશાનનો વહિવટ ત્રણ ખાનગી એજન્સીને સોંપાયા બાદ આવતી કાલે સોમવારે પ્રથમ દિવસે સ્મશાનોમાં અવ્યવસ્થા જોવા મળી હતી. ખાનગી એજન્સીના […]