વડોદરામાં સ્મશાન ગૃહોના ખાનગીકરણ સામે ભાજપના ધારાસભ્યએ પણ વિરોધ કર્યો
ધારાસભ્ય યોગેશ પટેલે આઉટસોર્સિંગ મુદ્દે પુનઃ વિચારણા કરવા માગ કરી, ભાજપ શાસિત મ્યુનિના નિર્ણયથી પક્ષની છબીને નુકસાન થવાની ભીતી, ધારાસભ્યએ ઠરાવનો અમલ સ્થગિત કરવા મ્યુનિ. કમિશનરને પત્ર લખ્યો વડોદરાઃ શહેરમાં તમામ 31 સ્મશાન ગૃહોનો વહિવટ આઉટસોર્સથી ખાનગી એજન્સીઓને સોંપવા સામે વિરોધ વધી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા મ્યુનિ.કમિશનરને આવેદન આપીને રજુઆત કરવામાં આવી હતી. શહેરના નાગરિકોમાં […]