ભારતનું ગૌરવ વધ્યું, વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં પ્રિયા મલિકે ગોલ્ડ મેડલ જીત્યો
હવે હંગેરીમાં વાગ્યો ભારતનો ડંકો વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં પ્રિયા મલિકે ગોલ્ડ મેડલ જીત્યો અગાઉ ટોક્યો ઓલિમ્પિકમાં મીરાબાઇ ચાનુએ સિલ્વર મેડલ જીત્યો હતો નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું નામ રોશન થઇ રહ્યું છે. ગઇકાલે મીરાબાઇ ચાનુએ ટોક્યો ઓલિમ્પિકમાં વેઇટ લિફ્ટિંગમાં સિલ્વર મેડલ હાંસલ કર્યા બાદ આજે ભારતીય કુસ્તીબાજ પ્રિયા મલિકે હંગેરીમાં આયોજીત વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ […]