ભારતીય બોક્સરોના પ્રદર્શનની પ્રો-સ્ટાર બોક્સર વિજેન્દ્રસિંહે કરી પ્રશંસા
દિલ્હીઃ પ્રો સ્ટાર બોક્સર વિજેન્દ્રસિંહએ એશિયાઈ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ભારતીય બોક્સર્સના પ્રદર્શનથી ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, જે પરિસ્થિતિ આપણા મુક્કેબાજોએ વિદેશમાં જઈ દેશનું નામ રોશન કર્યું છે તે વખાણવાને લાયક છે. ભારતે દુબઈમાં આયોજીત ચેમ્પિયનશીપમાં પોતાનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ભારતીય મુક્કેબાજોએ કુલ 18 પદક પોતાને નામ કર્યાં છે. જેમાં બે […]


