લોકસભામાં બજેટ સત્રનો પહેલો ભાગ સમાપ્ત, કાર્યવાહી 10 માર્ચ સુધી સ્થગિત
નવી દિલ્હીઃ લોકસભામાં બજેટ સત્રનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો અને કાર્યવાહી 10 માર્ચ સુધી સ્થગિત કરવામાં આવી. લોકસભાના અધ્યક્ષે સત્રના પહેલા ભાગને ઉત્પાદક ગણાવ્યો અને ભવિષ્યમાં પણ દરેક તરફથી સહકારની અપેક્ષા રાખી. વકફ સુધારા બિલ પર રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ (JPC)નો અહેવાલ આજે લોકસભામાં પ્રથમ ભાગના છેલ્લા દિવસે રજૂ કરવામાં આવ્યો હતો. આવકવેરા બિલ પણ […]