વેગન ડાયટમાં સામેલ કરો આ પ્લાન્ટ બેઝ્ડ આ પાંચ ફૂડ, પ્રોટીનની ઊણપ નહીં રહે
નોન-વેજને પ્રોટીનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે, પરંતુ આજના સમયમાં શાકાહાર અપનાવનારા લોકોની સંખ્યા વધી રહી છે, સાથે જ વીગન ડાયટ ફોલો કરનારા લોકોની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે. જોકે, ઘણા લોકોને લાગે છે કે વીગન ડાયટમાં પ્રોટીનની પૂર્તિ કરવી એક મોટો પડકાર છે. શાકાહારીઓ ડેરી ઉત્પાદનો દ્વારા પ્રોટીન મેળવી શકે છે, પરંતુ વીગન […]


