સાંસદ ગનીબેન ઠાકોરની વિરોધમાં સોશિયલ મીડિયામાં પોસ્ટને લીધે પાટડીમાં ચક્કાજામ
સોશિયલ મિડિયામાં પોસ્ટ મુકનાર ચિંતન મહેતાએ માફી માગી પાટડીમાં ઠાકોર સમાજ અને કોંગ્રેસે ચક્કાજામ કર્યો પોલીસે 20 કાર્યકર્તાની અટક કરી પાટડીઃ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં ઠાકોર સમાજના યુવાનો અને કોંગ્રેસના કાર્યકરોએ ચક્કજામ કર્યો હતો. સાંસદ ગનીબેન ઠાકોરની વિરોધમાં ચિંતન મહેતા નામના વ્યક્તિએ સોશિયલ મિડિયામાં પોસ્ટ મુકી હતી. તેના વિરોધમાં કડક પગલાં લેવાની માગ સાથે પાટડીમાં ચક્કાજામ […]